audio
audioduration (s)
1.01
23.2
text
stringlengths
7
150
speaker_id
int64
1
1
હુ ડરતી હતી કારણ કે સલમાનને બોલ્ડ પાત્ર ભજવનાર છોકરીઓ પસંદ નથી
1
જીતની ખુશી પ્રગટ કરવાના અનેક પ્રકાર હોઈ શકે છે
1
વડોદરા વડોદરામાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં કોગ્રેસ પ્રભારીએ નિવેદન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી
1
તેમણે દાવો કર્યો કે તેઓ અનેક બીમારીઓથી પીડિત છે અને ડોક્ટરે પણ હવે હાથ ઉપર કરી દીધા છે
1
બેઠકમાં આંદોલનકારીઓને સુરક્ષા આપવાનું પણ નક્કી કરાયું હતું
1
સોનિયા ગાંધીના વડપણવાળી રાષ્ટ્રીય પરિષદના સભ્ય રહેલા ડો
1
આજે કોબા ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અમિત શાહ અને વિજય રૂપાણીનું અભિવાદન કરવામાં આવશે
1
આ પહેલા ઇદ વખતે પાકિસ્તાની હાઇ કમિશ્નર અબ્દુલ બાસિતે મીરવાઇઝ સાથે મુલાકાત કરી હતી
1
અહીં નોંધનિય છે કે રાજનાથસિંહ ઘાટીના પ્રવાસે છે
1
ઘણા કિસ્સામાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિથી દરિયાકાંઠાની સ્થાનિક વસતી પર દૂરોગામી અસર પડે છે
1
આ સાથે વન રેંક વન પેંશન યોજના પણ આજે જાહેર કરવામાં આવી શકે છે
1
ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રોફેસર એલેક્સ જયના રિપોર્ટના પગલે એજન્સીએ યૌનશોષણ કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી હતી
1
શુ કહે છે પોલીસ પોલીસે જણાવ્યુ કે મરનારા બધા વયસ્ક પુરૂષ છે
1
મારા પિતાજીએ જાતે આ શાલ તેમને સોંપી
1
સવારથી જ સમગ્ર ગુજરાતમાં બેન્કો પર લાંબી કતારો જામી છે
1
કંપનીની તરફથી રજૂ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે કૌલ સ્પાઈસ કોમ્યુનિકેશંસમાં સીઈઓના રૂપમાં કામ કરી ચૂકી છે
1
સુત્રોના જણાવ્યા મુજબ ચીની સેનાના વરિષ્ઠ અધિકારી અને કુટનીતિજ્ઞ તિબ્બત નેપાળ રાજમાર્ગથી નેપાળની યાત્રા કરી રહ્યા છે
1
ઘણી મુશ્કેલીઓ અને પડકારો છતાં યોગીજી મહારાજે અડગ બનીને હકારાત્મક વલણ જાળવી રાખ્યું હતું તેના ઉદાહરણો મંગલતીર્થ સ્વામીએ વર્ણવ્યા હતા
1
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ઉભેલ તમામ મુસાફરો પણ અચંબામાં મુકાઈ ગયા હતા
1
તેમજ પાણી અને મસાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે
1
આ કેસની વધુ સુનાવણી આવતીકાલે શનિવારે હાથ ધરાશે
1
કે શર્માએ જણાવ્યુ ક શ્રી વાજપેયીને રાત્રે લગભગ દસ વાગે દાખલ કરવામાં આવ્યા
1
એ જ કામના કરીએ છીએ કે તમારા નેતૃત્વમાં સંસદની કાર્યવાહી સુવ્યવસ્થિત રીતે ચાલતી રહે
1
તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી
1
યુવતી પાસેથી એક ચાર પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે
1
ઉમરકચ્છ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે
1
ઉલ્લેખનીય છે કે આજે હેબિયર્સ કેસ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી
1
મરિનની આ કૃત્યના સમાચાર માછીમાર સમાજમાં ફેલાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે
1
પીડિતો તથા તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરીએ છીએ
1
તો ભાજપને પણ ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓની જરૂર પડે જ છે સ્પષ્ટ થઇ ગયું છે
1
નરખડી ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે
1
તેથી તે સમયનો ઉપયોગ મારી હોસ્પીટલ અને મારા પરિવાર માટે ફાળવી શકીશ
1
ઓગસ્ટમાં જાકાર્તામાં સાયના નેહવાલે વિશ્વ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીતી લીધો હતો
1
વિદ્યાર્થી કાળનો એક વર્ષ બગડે તો તેની આખી કારકીર્દી બગડી જાય છે
1
ત્યારે હવે એ જોવું રહ્યું કે હાર્દિકનાં આ પત્રનો જવાબ જે જે પટેલ ક્યારે અને કેવી રીતે આપે છે
1
ચાર મેચ હાર્યા પછી મળેલ જીત પર તેમણે કહ્યુ કે હવે અમારે સતત સારૂ રમવુ પડશે
1
ખીમ સાહેબ ભાણસાહેબના બુંદશિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા
1
કુંઢલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
વલસાડ એલસીબી ટાઉન પોલીસે સંયુક્ત રેડ કરીને દારૂ ભરીને આવી રહેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
1
અબ્રામા કાર્યક્રમ સ્થળ તરફ જઇ રહેલા લોકો પર વિરોધ કરી રહેલા પાટીદારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો
1
હૂમલો વિનાશક પુરવાર થયો હતો અને તેમાં સામેલ એકસો પાંત્રીસ ચળવળકારોને મારી નાખવામાં આવ્યા હતા
1
તેની વરસાદની આગાહીઓ ખેડૂતોનું પુરાણ બની ગઈ છે
1
વિદાયભાષણ વખતે ઓબામા ભાવુક થઈ ગયા હતા તે જોઈને તેમનાં પત્ની અને પુત્રીની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં
1
ચાલંદા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ અભિયાન ત્રણ કલાક ચાલી હતી અને તે દરમિયાન વિમાન પરિચાલન પર અસર નથી થઇ
1
જેને પગલે જસપાલસિંગ લોકોમાં છવાઈ ગયા હતા
1
શહિદ થયેલા પાટીદારો પાછળનુ સરકારનું આ કૃત્ય શોભતુ નથી પાસ
1
દિવાળીબહેનની મૂળ અટક લાઠિયા હતી પરંતુ એમને સહુ ભીલ તરીકે જ ઓળખતા
1
એ વખતે તેની માતાને વિઝા મળ્યા નહોતા
1
હેમંતભાઇએ પાર્લામેન્ટના હોલમાં ગુજરાતી ગરબા ભજન પ્રસ્તુત કર્યા હતા
1
પાલનપુરબનાસકાઠાના દીયોદરમાં જેલમાથી બે આરોપી જેલની જાળી તોડી ફરાર થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી
1
જેમાં સાત મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા
1
હાર્દિક પટેલનો કાફલો ભેસ્તાન વિસ્તારમાં આવી પહોંચતાં સ્વાગત કરાયું હતું
1
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે સંસદમાં પણ ગુંજ રહી હતી
1
કોંગ્રેસને તો પાટીદારોને આકર્ષવા માટેના પ્રયાસો કરવા પડશે
1
પ્રદર્શનકારીઓએ આજે સવારે મસ્જિદોમાં આઝાદી સમર્થક નારા લગાવ્યા
1
કેલકુવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
અને જરૂર જણાશે તેમને નોકરીમાંથી બરતરફ કરાશે
1
હાઈકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને આદેશ કર્યો છે કે પીડિતાની યોગ્ય દેખભાળ રાખો અને શ્રેષ્ઠ મેડિકલ સારવાર આપવામાં આવે
1
ગુજરાતની ગઈકાલ ગુજરાતની આજ એ જ ગુજરાતની આવતીકાલનો આધાર છે
1
આ મંદિર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના પંચવટી નજીક સ્થિત છે
1
એલ શાસ્ત્રી તથા મેચ રેફરી તરીકે જે
1
તમે તમારી ફરજ બજાવો એમ રાહુલે ઉમેર્યું હતું
1
પાટડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
પ્રથમ બે વર્ષ દરમિયાન કન્ફેડરેશનના દળોએ યુ
1
અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધાડના ગુનામાં નવ શખ્સોની ગેંગને ઝડપી પાડી છે
1
તેમણે કહ્યું કે રાજનીતિમાં આવ્યા પહેલાથી એમના સંપર્કમાં હતો
1
આગના આ બનાવમાં લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની આશંકા છે
1
તેમજ બંધના પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે
1
જો આવુ છે તો આ સારી વાત છે
1
રાજકોટ રાજકોટનાં આજી વસાહતમાં ખોડીયારનગરમાં આવાસ કવાર્ટરમાં થયેલી યુવાનની હત્યામાં થોરાળા પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે
1
મોદીએ વધુમાં કહ્યું કે તિનસુકિયાને સુખી બનાવવું છે
1
તેવા લોકો માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે
1
નવી દિલ્હી દેશમાં સૌને પરવડે તેવી રીતે હવાઈ પ્રવાસ સસ્તો કરવા માટે સરકારે નવી એવિએશન નીતિનાં મુસદ્દાની જાહેરાત કરી છે
1
મૃતકોના મૃતદેહને તેમના રહેઠાણ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ સરકાર તરફથી થઈ હોવાનું જાણવા મળ્યુ છે
1
જેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવના આરોપી પુત્ર શૈલેષ યાદવનું ગત માર્ચ માસમાં શંકાસ્પદ મોત થયું હતું
1
વાંકલ ગામમાં પ્રાથમિક શાળા દુધની ડેરી પંયાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે
1
સ્કેટ્સની આ સંગઠનના નેતા અને પ્રમુખ તરીકે વરણી કરી
1
વી ચૌહાણ ન બોલવાનુ પણ બોલી ગયા
1
સુરતમાં ભેસ્તાન આવાસમાં યુવતીએ હાથની નસ કાપીને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું છે
1
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાના નિવેદન પછી પાટીદાર યુવકોમાં રોષ જોવા મળ્યો છે
1
આ ગ્રૂપ સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ કરીને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં વિશ્વાસ ધરાવે છે
1
આ મેચ દરમિયાન અનેક રેકોર્ડ પણ બન્યા હતા
1
કારણ કે લોકસભાની ચુંટણી વખતે ભાજપ અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણી બાબતે ખટાશ આવી હતી
1
એનું કારણ એમ છે કે એ મૂળ પુરુષ કેવળ પિતાના જ દેહથી નિર્માણ થયો હતો
1
જોકે સુરક્ષાબળોએ આ આતંકવાદીને ઠાર કર્યો છે જ્યારે અન્ય ત્રણ આતંકવાદીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે
1
સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખુબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે
1
નાગપુરમાં યોજાનારો બીજો વન ડે પણ યુવરાજ સિંહ રમી નહીં શકે
1
કેન્દ્રની કોગ્રેસ યુપીએ સરકાર પર નિશાનુ તાકીને તેમણે કહ્યુ છેલ્લા સાડા ચાર વર્ષથી કેન્દ્રમાં અનુકૂળ સરકાર નથી
1
જ્યાંથી આપ સૌ પારંપરિક અને સ્વાદિષ્ટ એવા પંજાબી સાઉથ ઇન્ડિયન પાણીપુરી અને ચાટ્સ દાબેલી ફરસાણ પાઉંભાજી વગેરેની મોજ માણી શકશો
1
અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કેલે તેમના માટે બંધ છે અને તેઓ આ દેશમાં આવી શકશે નહિ
1
મને અને મારા ડ્રાઈવરને ધક્કે ચઢાવ્યા હતા અને કારને પણ હાથ મારી રહ્યા હતા
1
જયારે આમૂલ દૂધસાગર સાબર સુગમ વસુંધરા અને મધુર ડેરી સંઘોએ જુનો ભાવ યથાવત રાખ્યો છે
1
પોતે આર્થિક આયોજન કરીને પુત્રીને સુવિધા આપી
1
ત્યારબાદ મેં તરત જ પોલીસને ઘટનાની જાણકારી આપી
1
ગણેશ ભગવાનની પ્રાર્થના પછી સિતારવાદનનો લાભ સર્વેએ લીધો હતો
1
ગાંધીનગર કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવેદનમાં ધાર્મિક તહેવારમાં પાટીદારોનો વિરોધ યોગ્ય ગણાવ્યો છે
1
પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો
1
લોકોની ભીડ વચ્ચે દુકાનનું શટર ખોલતા જ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું
1
જો આ સંસોધન સફળ થશે તો ભવિષ્યમાં સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરીકો પણ પિતૃત્વ ધારણ કરી શકશે
1